I ખેડૂત વેબ પોર્ટલ


ગુજરાત સરકારની આ વેબ સાઇટ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. જેમાં નીચે મુજબની મહિતીનો સમાવેશ થાય છે.
1. યોજનાકીય લાભો માટે ઓનલાઈન અરજી
2. ડિલર પાસે ઉપલબ્ધ કૃષિવિષયક સાધન સામગ્રીની વિગતો
3. કૃષિ ધિરાણ આપનાર બેંક/સંસ્થાઓની માહિતીઅધતન કૃષિ અને સંલગ્ન વિષયક તાંત્રિક માહિતી
4. કૃષિ પેદાશોના વિવિધ એ.પી.એમ.સી. (માર્કેટ યાર્ડ) ના બજાર ભાવ
5. ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ
6. ખેતીની જમીન ખાતાની વિગતો;વગેરે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

અગત્યની પોસ્ટ વાંચો

ખેડૂતોને એક પત્ર

ગુર્જર કિસાન સંઘ બ્લોગ શરૂ કર્યા તારીખ

૧૮ મી જુલાઇ,૨૦૧૭ ને મંગળવાર

ગુર્જર કિસાન સંઘ ગુજરાતના ફ્લેગવાર મુલાકાતીઓ

Flag Counter